જીવન માં દોસ્ત હોવા ખુબજ જરૂરી છે. આવીજ તમારી દોસ્તી ને વધારવા માટે અહીંયા Frienship Gujarati Shayari આપેલી છે. આ Dosti Shayari ને તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. જેથી તમારી મિત્રતા ગાઢ બનશે. આપડા જીવન માં દોસ્ત એક અનોખું સ્થાન ધરાવે છે. જીવન માં કોઈપણ મુશ્કેલી આવે, આપડો દોસ્ત આપડી સાથેજ હોય છે. લોકોના જીવન માં સંબંધી પેહલા મિત્રો આવતા હોય છે. રોજિંદા ના નાના મોટા કામ માં આપડા મિત્રોજ આપડી સાથે હોય છે.
જો તમે તમારી ફ્રેંડશીપ વધારવા માંગતા હોય તો તમે અહીંયા આપેલ Dosti Shayari Gujarati વાચી શકો છો. આ Dosti Shayari Gujarati તમે તમારાં મિત્રો ને મોકલી શકો છો. જેથી તમારાં મિત્ર ને પણ ખ્યાલ આવશે કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. મિત્રતા વિશે જેટલું કેહવાહ તેટલું ઓછું છે. મિત્રતા વિશે આપડા પુરાણો અને ગ્રંથો માં પણ વાર્તા, કથા તેમજ ઘટના જોવા મળે છે. જેમાં એક મિત્ર બીજા મિત્ર માટે ઘણું સહન કરે છે અને પોતાની મિત્રતા ખાતર પોતાનું સાવરસ્વ ન્યોચાવર કરી દે છે.
આજના સમય માં લોકો ના જીવન માં whatsapp અને અન્ય social media app નોર્મલ બની ગયા છે. આ એપ્લિકેશન તેમની જિંદગી નો ભાગ બની ગઈ છે. એવામા જો તમે તમારા મિત્ર ને dosti shayati in gujarati language માં મોકલશો તો તે રાજી થઇ જશે. તમે આ dosti shayari status તમારાં whatsapp, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં use કરી શકો છો. જેથી તમારાં contact માં રહેલા તમામ મિત્રો ને તમારું status પોંહચી જાય. નીચે તમને Dosti Gujarati Shayari, Gujarati Dosti Shayari, Gujarati Dosti Status, Dosti Status Gujarati, Dosti Gujarati Status,Shayari Gujarati Dosti, Dosti Gujarati Shayari, Gujarati Dosti Shayari, Gujarati Suvichar Dosti, Dosti Suvichar Gujarati, Gujarati Dosti Suvichar આપેલી છે.
Dosti shayari gujarati attitude

આ દુનિયા માં બધું જ મળે છે,
પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી,
અને જીંદગી નું નામ દોસ્તી..

ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો!

એ દોસ્ત તારી બરાબરી
હું શું કરવાનો, જયારે કોઈ જ
ન હતું ત્યારે બસ એક તું જ હતો!

અડધી ચા…આખી વાતો,
શમી સાંજ..થમેલી યાદો,
ક્યાંક તું…ક્યાંક હું,
મળ્યું શું…ગુમાવ્યું શું,
સવાલ ઘણા…જવાબ એક,
“મિત્ર” Firends Forever

દોસ્તીમાં માત્ર દિલગીરી જોવાય છે,
અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે!!

લોકો કહે છેકે આ જમીન પર
કોઈને ખુદા નથી મળતો,
કદાચ ઍમને આ જમીન પર
તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!

ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો
હોય છે અને ખબર જ નથી પડતી કે
પ્રેમ ક્યારે થઈ જાય છે

ભાઈબંધી શાયરી attitude

વ્હાલની પરિભાષા હું લખીશ,
તું ફક્ત દોસ્ત બનીને.…
ઉદાહરણ આપજે આપણી દોસ્તી નું..!

જમાનો ભલે ખરાબ છે પણ
મિત્રો મારા Best છે,
ચમકે નહી એટલું જ બાકી
તો બધા જ star છે.

તારી દુનિયામાં મારા જેવા
હજારો દોસ્ત હશે,
પણ મારી દુનિયામાં તારા
જેવો દોસ્ત બીજો કોઈ નથી

સાહેબ ખાલી રેશનકાર્ડ જ જુદા છે,
બાકી અમે તો સગા ભાઈ જ છીએ!!
Friend Forever

જીવનમાં એક મિત્ર તો એવો હોવો જ જોઈએ,
જેને દિલ ખોલીને બધી વાત કરી શકાય !!

દોસ્તી ની મહેફીલ માં
આજે મને એકલું લાગે છે.
પોતાના જ દોસ્ત કયાંક
પરાયા થતા લાગે છે.

ગુજરાતમાં બે વસ્તુ ફેમસ છે,
એક મારી પોસ્ટ અને બીજા મારા દોસ્ત!!

Good Morning દોસ્તી શાયરી

પ્રેમ અને દોસ્તીમાં
બસ એટલો ફરક હોય છે,
એક તમને ખુશ જોવા માંગે
છે અને એક તમને ખુશ
કરવા માંગે છે !!

એક દોસ્તી એવી પણ કરી લઈએ સાથે ભલે
ન રહીએ પણ સાથ આપી જિંદગી જીવી લઈએ

જિંદગીમાં પ્યાર મળે કે ના મળે,
પણ થોડા યાર તો મળવા જ જોઈએ !!

લોકો મને કે તારે જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે,
મારે મિત્રોનો ખજાનો છે

દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી,
અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી..

કુંડળી મળે કે ના મળે પણ કાંડ
એક સરખા મળે એજ મિત્રતા.
તારી દુનિયામાં મારા જેવા
હજારો દોસ્ત હશે, પણ મારી
દુનિયામાં તારા જેવો દોસ્ત
બીજો કોઈ નથી !
Gujarati dosti shayari Status

દોસ્તી એવી હોવી જોઈએ કે બધાને એવું
લાગે કે તમે RELATIONSHIP માં છો
મીઠી બાતો સે નહિ હોતા પ્યાર..
હર ફુલ સે નહિ બનતા હાર..
યુ તો ઝીંદગી મેં કોઈ આતા હૈ
ઓર કોઈ જાતા હૈ, લેકિન હર કોઈ
નહિ બનતા આપ જૈસા દોસ્ત..
એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી જિંદગી જીવી લઈએ
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો !!
જો દોસ્તી તૂટશે તો તો જીંદગી વિખરાય જશે,
આ કાંઈ તમારા વાળ નથી તો સેટ થઈ જશે
પકડી જ લો હાથ એનો જે આપને ખુશી આપે.
નહી તો રડતાંં ને રડતાં જ જીંદગી આખી વીતી જશે.
સમય ની સાથે તો બધા ભાઈબંધી
કરે વાલા મઝા તો ત્યારે આવે જયારે
સમય બદલાય પણ ભાઈબંધ ના બદલાય.
ના કરો અનુમાન મને કોણ કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું જ નામ રમે છે,
એ તુ જ છે પગલી કે જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ તો સુરજ પણ
મારી સામે નમે છે.
Gujarati Ma Dosti shayari

જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો
હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે
પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
દુનિયાની બધી ખુશીઓ એક તરફ,
અને દોસ્તો સાથે ફરવા
જવાની ખુશી એક તરફ !!
જિંદગી મેં હર પલ હસાતો ગમ નજર નહિ
આયા FRIENDS આપ ઇનસાન
નહિ ઇનસાન કે રૂપ મેં ભગવાન નજર આયા
મિત્રતા ના માપદંડ ના હોય સમય
આવ્યે સહલાવી, સંભાળવી, સાચવવી
સુધારવી, ઠપકારવી અને કેળવવી પડે.
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે,
પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ
તમને એકલા નથી છોડતી….
મિત્ર તે છે જે તમારા જીવન વિશે બધું
જાણે છે અને હજી પણ તમને પ્રેમ કરે છે!
અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમીને પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો પણ તમે ડગલે ને પગલે સાથ તો આપતા રેહજો…
Best Gujarati Dosti Quotes

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું!!
તું દોસ્ત બનીશ એવી મને ક્યાં ખબર હતી,
દોસ્તમાં પણ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી,
તારા વગર પણ એક ઝીંદગી હતી
પણ તું જ મારી જીંદગી બનીશ એવી ક્યાં ખબર હતી.
તે સમય ખુશી કહેવામાં આવે છે,
જ્યારે તમે મિત્રો સાથે બીજી
વખત જીવવા માગતા હોય !!
યાદે ભી દોસ્તો સે હૈ,
મુલાકાતે ભી દોસ્તો સે હૈ,
સપને ભી દોસ્તો સે હૈ,
અપને ભી દોસ્તો સે હૈ,
યા ફિર યુ હી કહે કી ……..
અપની તો દુનિયા હી દોસ્તો સે હૈ ….
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ… મને ખબર
નથી પણ ઘરવાળા કહે છે કે હું
ઊંઘમાં પણ તારી સાથે વાત કરું છું..!
મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન…
જીવનમાં દોસ્તો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને સ્ટેટસ
બદલાવી બદલાવીને કહેવી પડે.
friendship dosti shayari gujarati

મિત્રતા ને ગુલાબ નાં રંગે રંગુ..
સુગંધ એમાં શબ્દો ની ભરું..
મહેકાવી લાગણી ની બુંદો થી..
પ્રેમ નો આ ગુલદસ્તો મિત્રો ને અર્પણ કરું
સાવચેતી સાથે તમારા મિત્રો પસંદ કરો;
હેતુ સાથે તમારા ભવિષ્યની યોજના બનાવો,
અને તમારા જીવનને વિશ્વાસથી બનાવો.

મને નથી ખબર કે તારા માટે હું શું છુ,
હા પણ મને એ ખબર છે કે
તું મારા માટે તો મારી જિંદગી છે.
કોઈ ફર્ક નથી પડતો કે તમે કેટલા
નવા દોસ્ત બનાવ્યા, પણ ખરી મજા
તો જુના દોસ્તો સાથે જ આવે છે !!
કિતાબ-એ-દિલ કા કોઈ ભી પત્તા
ખાલી નહિ હોતા, દોસ્ત વહાઁ ભી હાલ
પઢ લેતે હૈં, જહાં કુછ ભી લિખા નહીં હોતા.
યાદ રાખો મિત્રો એક સારો મિત્ર,
તમારાં ખરાબ સમયને
પણ સારો બનાવી શકે છે!
દોસ્તી કભી ખાસ લોગો સે
નહીં હોતી, જિનસે હો જાતી હૈ
વહી લોગ ખાસ બન જાતે હૈ.

જયારે બધા તમારી મૂર્ખતા
પર હસતાં હોય, ત્યારે તમારું દર્દ
અને સત્ય સમજે એ સાચો મિત્ર!
ઉપર તમને best dosti shayari gujarati આપવામાં આવી છે. જો તમને આ friendship dosti shayari gujarati પસંદ આવી હોય તો તમારાં અન્ય મિત્રો સાથે આ પોસ્ટ શેર કરજો. કારણકે સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવા થી ઘટે છે. તમારાં મિત્રો પણ પોતાની રોજિંદા જિંદગી માં ગૂંચાવાયેલા હશે. તેવામાં જો તે તમારો સુંદર dosti મેસેજ જોશે તો તેમનો આખો દિવસ આનંદ ઉલ્લાસ થી વિતશે. તમારાં મિત્ર ને પણ તમારા પ્રત્યે લાગણી વધશે. તેથી આવા દોસ્તી મેસેજ એક બીજાને શેર કરતા રહેવા જોઈએ.
જો તમારી પાસે કોઈ સારા Gujarati friendship Shayari હોય તો નીચે comment કરો. અમે તમારી શાયરી ને અમારી પોસ્ટ માં સામીલ કરશું. કારણકે પ્રતેક વ્યક્તિ પાસે કંઈક નવું હોય છે. તમારા વિચાર વાંચીને બીજા લોકો પણ પ્રોત્સાહિત થશે. અને દોસ્તી એક એવી અનમોલ વસ્તુ છે કે જેનાપર જેટલી વાત કરો તેટલી ઓછી છે. પહેલાના સમય માં કૃષ્ણ અને સુદામા ની દોસ્તી ની વાત કરો કે આજના જમાના માં જય અને વિરૂની. દોસ્તી નું મહત્વ સદાય જળવાય રહે છે.