Chia Seeds meaning in Gujarati: હેલ્લો મિત્રો, શું તમને પણ નથી ખબર કે Chia seed એટલે શું થાય? શું તમને Chia seed નો gujarati Meaning નથી ખબર? તો મિત્રો એમાં કંઈપણ નવાઈ નથી. કારણકે આ એક વિદેશી શબ્દ છે.

મોટાભાગે લોકોને Chia seed શબ્દ ઉપરથી અંદાજો નથી આવતો કે આ શું હશે. માટે આજે અમે અહીંયા Chia Seeds Meaning in Gujarati લઈને આવ્યા છીએ. જો તમે આનો ગુજરાતી મીનિંગ જાણવા માંગતા હોય તો આ પોસ્ટ ને છેલ્લે શુધી વાંચજો.

અહીંયા તમને Chia seed in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે. તેને ગુજરાતી માં શું કહેવાય, તેના ઉપયોગ શું છે, તેના ફાયદા શું છે? વગેરે જેવા તમામ પ્રશ્નો ના ઉત્તર તમને અહીંયાજ મળી જશે. નીચે તમને Chia seed વિશે વિસ્તાર માં જણાવ્યું છે. જો તમે માહિતી મેલવા માંગતા હોય તો તમે સાચી જગાએ આવ્યા છો. અહીંયા તમને Chia seed વિશે A To Z માહિતી મળી જશે.

Chia seeds in Gujarati

ગુજરાતી માં ‘Chia Seed’ ને ‘તકમરિયા’ કહે છે.
Meaning of Chia Seeds in Gujarati is ‘Takamariya’

જો તમને હજી ખબર ના હોય કે આ શું છે? ક્યાં જોવા મળે છે? તકમરીયા કેવા હોય છે? તકમરીયા નો શું ઉપયોગ છે? આપણી સેહત માટે તકમરીયા કેટલા ઉપયોગી છે? વગેરે બાબત જાણવા માટે નીચે વાંચો.

Chia seeds in gujarati called

આપડે જાણ્યું કે Chia Seeds ને ગુજરાતી માં તકમરીયા કહે છે. તો તેને ઓળખાણ માટે નીચે ફોટો આપેલો છે. જો તમે આ પોટો જોશો તો તમને અંદાજ આવી જશે.

જે લોકો એ તકમારિયા વિશે ખબર હતી તે લોકો ફોટો જોઈને હસવા લાગશે. કે સાલું આતો મને ખબર હતી. પણ નામ ને કારણે ફાંફા મારતો હતો. અને જે લોકોએ પેહલી વાર આ જોયું હશે તેને થશે કે આ સાલું છે શું?

Chia seeds નો શારીરિક રીતે પણ ખૂબજ ઉપયોગ થાય છે. રોજ માતાડવા માટે અને સેહત બનાવવા માટે પણ આનો ખૂબજ ફાળો છે.

Chia seeds in gujarati photo

Benefits and Usage of Chia Seed in Gujarati

Chia Seed ના ઘણા બધા ઉપયોગ અને ફાયદા છે. પેહલુ તો કે Chia Seed નો ગુણધર્મ ઠંડો હોય છે. તેથી તમે લોકોને ગરમી અને ઉનાળા માં લીંબુ સિકંજી પિતા જોયા હશે. લીંબુ સિકંજી માં મૈન તો તકમરીયા જ હોય છે. આ શિવાય પણ લોકો Chia Seed ને પાણી માં પલાળી ને સવારે નાસ્તા માં ખાય છે. તકમરીયા ને તમે પલાળી ખાંડ સાથે પણ ખાઈ શકો છો. તેનો સ્વાદ પણ ખૂબજ સરસ હોય છે.

Chia Seed તમને ગરમી માં રાહત આપે છે. તે શિવાય ઘણા બધા રોગ માં ડૉક્ટર પણ દર્દી ને તકમરીયા ખાવાની સલાહ આપે છે. જે દેશી વૈદ્ય હોય છે તેઓ ખાસ કરીને ભીના તકમરીયા ખાવાનું કહે છે.

Most important Usage of Chia Seeds in Gujarati

તકમરીયા નો એક ખાસ ગુણ છે. જયારે તમે તકમરીયા ને નોર્મલી આડો છો તો તમને સખત લાગે છે. પણ જો તમે તેની સાથે પાણી અથવા અન્ય કોઈપણ પ્રવાહી ભેળવો છો તો Chia Seed નરમ પોચા અને મોટા થઈજાય છે. જેથી તમને ખાવામાં પણ મજા આવે છે.

તેથી રાતે સુતા પેહલા તકમરીયા ને પાણી અને ખાંડ સાથે મિક્સ કરવામાં આવે છે. તમે દિવસે તેને જોશો તો તકમરીયા ફૂલી ગયેલા હશે. પછી તમે તેને નરણા કોઠે ખાઈ શકો છો. તમે Chia Seed ને દૂધ અને સાકાર સાથે પણ મેળવી શકો છો. જેથી તેના ફાયદા પણ વધે છે. તકમરીયા નો મૈન ઉપયોગ તો ગરમી દૂર કરવા માટે થાય છે.

લીંબુ સિકંજી માં તમારે ખૂબજ ઠંડા પાણી માં લીંબુ અને પાલળેલ તકમરીયા ઉમેરવાના છે. પછી તમે તેમાં ખાંડ નો ભૂકો ઉમેરી હલાવી શકો છો. જો તમે ઉનાળામાં આ એક ગ્લાસ સિકંજી પીસો તો તમને જરાય ગરમી નહિ લાગે.

Is chia seeds same as tukmaria

હા, Chia Seeds ને ગુજરાતી માં tukmaria/Takamariya કહે છે. બંન્ને નો મતલબ સરખો થાય છે. ઘણા લોકો tukmaria કહે છે અને ઘણા લોકો takmariya કહે છે. મોટા ભાગે સુરત, અમદાવાદ અને વલસાડ જિલ્લા માં chia seeds tukmaria(તુકમારિયા) બોલવામાં આવે છે.

Common Name of Chai Seeds

  • Takamariya
  • Tukamariya
  • તકમારિયા
  • તુકમારિયા
  • કાળા મોતી
  • Chai seed

Chia seeds for weight loss in Gujarati

તકમરીયા માં ઘણા ગુણધર્મો હોય છે. લોકોનું એવું માનવું છે કે લીંબુ સાથે જો તામરીયા લેવામાં આવે તો જલ્દી વજન ઘટવા લાગે છે. ગુજરાત અને ગુજરાત ની બહાર ઘણા રાજ્યો માં લોકો પેલાળેલ તકમારિયા ને લીંબુ પાણી સાથે ઉમેરીને સવારમાં પીવે છે. જેથી ચરબી જલ્દી કાપવા લાગે છે.

જો તમે સિકંજી કે સરબત માં તકમરીયા ઉમેરીને પીશો તો તેનો કઈ ફાયદો થશે નહિ. અને ખાસ કે તમારે સવારમાં ભૂખ્યા પેટે પેહલા આ પીવાનું રેહશે. જેથી તમને સારા અને જલ્દી રિજલ્ટ મળશે.

હું આશા રાખીશ કે તમને chia seeds in gujarati Meaning વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. માત્ર મતલબ નહિ પણ તેની સાથે સાથે તેના ઉપયોગ અને ફાયદા પણ જાણવા મળ્યા હશે. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો શેયર જરૂર કરોજો. જો તમને chia seeds વિશે કોઈપણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરજો.

x