લોકોના જીવન માં સવાર ખૂબજ મહત્વની હોય છે. સવાર માં લોકોમાં તાજગી અને ઉમંગ ભરપૂર હોય છે. જો તમે સવાર માં Good Morning Gujarati Suvichar વચશો તો તમારામાં પોજીટીવ એનર્જી આવશે અને તમારો આખો દિવસ શુભ જશે.

તેમાટે અમે અહીંયા good morning suvichar text sms in gujarati શેર કર્યા છે. આ મેસેજ વાચી કોઈપણ વ્યક્તિ ના જીવન માં ઉમંગ અને ઉત્સાહ આવી જશે. તમે આ મેસેજ તમારાં દોસ્ત, પરિવાર ના લોકો અને રિલેટિવ ને whatsapp પર મોકલી શકો છો. જેથી તમારો અને તેમનો, બન્નેનો દિવસ સારો જાય.

લોકો પોતાની રોજિંદા જીવન માં ખૂબજ ગુંચવાયેલો રહે છે. લોકોના જીવન માં ઘણા ઉતાર ચઢાવ અને મુશ્કેલી આવતી હોય છે. આવા સમયે લોકો મુંજાય જાય છે અને ખૂબજ ચિંતા માં રહે છે. જો તમે આવા સમય માં એક Gujarati Suvichar Good Morning તેમને મોકલો તો તેની જિંદગી માં પરિવર્તન આવી જાય છે. તેથી આવા Gujarati Suvichar Good Mornin મોકલા આપડી જિમ્મેદારી બને છે.

Whatsapp નો use આજે તમામ લોકો કરે છે. Whatsapp પર મેસેજ મોકલું ખૂબજ સરળ અને ઝડપી છે. તમે whatsapp પર suprabhat suvichar text sms in gujarati ખૂબજ સરળતાથી શેર કરી શકો છો. આ સુવિચાર અને image તમે whatsapp status માં પણ મૂકી શકો છો. તમારાં પરિચિત લોકો તમારું status તો જોતાજ હશે. જો તમે સારા સુવિચાર status માં મુકશો તો તેમના જીવન પણ શુખ અને શાંતિ આવશે.

ગુજરાતી શુભ સવાર સુવિચાર

બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને
પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ
સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી
રડવું નહી લડવું નહી, કોઈને નડવું નહી

ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો
પણ સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપતો નથી

સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે
ત્યાં સંબંધ હારે છે
અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે
ત્યાં સંબંધ જીતે છે

બિના કિતાબો કે જો પઢાઇ શીખી જાતી હૈ
ઉસે જિંદગી કહતે

જીવનમાં તોફાન આવે તે પણ ‘ જરૂરી છે
ખબર તો પડે
કોણ હાથ છોડાવીને ભાગે છે, ને કોણ હાથ પકડીને સાથે ચાલે

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ
અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ

હૃદય પર જો પ્રભુનું આસન હોય
અને મન પર જ પ્રભુનું શાસન હોય
તેનું જીવન હંમેશા વૃંદાવન હો

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે
અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે

વ્યક્તિ ને સમજવા માટે દર વખતે
ભાષાની જરૂરત નથી હોતી
એનું વર્તન પણ , – ઘણું બધું કહી દે છે

જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે ‘ લોકોને સારો લાગ્યો છું ,
જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે – પારકા તો દુર
પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો

Gujarati ma Good Morning text message

દુનિયા ની સાચી હકીકત
જ્યાં સુધી સાચી વાત ઘર ની બહાર નીકળે
ત્યાં સુધી ખોટી વાતે
અડધી દુનિયા ફરી લીધી હોય છે

એક સીધી લીટી ફુટપટ્ટી વગર દોરી જોજો
સરળ બનવું ધારીએ એટલું સીધું નથી

કોરો હતો હું મૂશળધાર વરસાદ માં પણ
કોઈ એ છત્રી આપી ને હું પલળી ગયો

24 કલાક રાહ જોઈ હોય
ફક્ત 30 મિનિટ વાત કરવા માટે
અને એમાં પણ વાત ન થઈ હોય
ત્યારે એ સમયે 1 મિનિટ પણ
1 કલાક જેવી બની જાય છે

દિલ ની ધડકન બની ને દિલમાં રહીશ તું
જ્યાં સુધી ચાલે છે મારા શ્વાસ
ત્યાં સુધી સાથે રહીશ તું

જિંદગી ચાલે ન ચાલે વાંધો નહીં
બસ એક જ ઇરછા છે
કે તું મારી સાથે જિંદગીભર ચાલે

જયારે પણ કઈ મનગમતું
માંગવાની વાત આવે છે
મારા મોઢે બસ તારું જ નામ આવે છે

સંબંધ માં સાચો નિખાર ત્યારે જ આવશે
જ્યારે તમે
લાગણી થી કોઈ વ્યક્તિ સાથે જોડાયેલા હોવ
માત્ર ફરજ થી નહીં

good morning sms in gujarati 140 characters

પાણી ની માટલી, દવા ની બાટલી,
અને તૂટેલી ખાટલી, છેલ્લી સંપતિ
આટલી, તો શા માટે હાય હાય આટલી..

વિચાર અને માન્યતાઓથી જ્યારે
મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે…

સંબંધો સુંદર રાખવા હોય તો ઉંડાણ,
સુધી રાખો સાહેબ કેમ કે મોતી
ક્યારેય કિનારા પર નથી હોતા!

જે નિરાશા ને કદી જોતાં નથી,
તે આશા કદી ખોતા નથી
અને જે પ્રયત્નો પર જીવી જાણે છે
તે કદી કિસ્મત પર રોતા નથી.

છોડી શકો તો પોતાના ઘમંડને
છોડજો, સબંધોને છોડીને કોઈ
આજ સુધી સુખી નથી થયું.

મહાન થવું એ તો સામાન્ય બાબત છે,
પરંતુ સામાન્ય થઈને રહેવું
એ ખરેખર મહાન વાત છે

જો લોકો તમને નીચે પછાડવાણી
કોશીસ કરે, તો તમે એ વાતનું ગર્વ
જરૂર લેજો કે, તમે એ બધાની ઉપર છો!

સુપ્રભાત good morning gujarati

પહેલાં બે માણસ ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો આજકાલ જમાનો એવો આવ્યો કે ત્રીજો વિડીયો ઉતારવા માંડે છે . . . ! !

જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે ,
પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી

કૌન કહેતા હૈ કી આદમી અપની કિસ્મત ખુદ લિખતા હૈ અગર યે સચ હૈ
તો કિસ્મત મેં દર્દકૌન લિખતા હૈ

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ , પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ ,
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ

જીવનમાં તોફાન આવે તે પણ ‘ જરૂરી છે , ખબર તો પડે ,
કોણ હાથ છોડાવીને ભાગે છે ,
ને કોણ હાથ પકડીને સાથે ચાલે

સુવિચાર ” બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને “ પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું
જોઈએ સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી રડવું નહી લડવું નહી , કોઈને નડવું નહી .

જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય
ત્યારે – ભવિષ્ય તો બાકી જ હોય . . ! ! !

Good Morning Quotes in Gujarati

વ્યક્તિએ ક્યારેય તકની રાહ ન જોવી જોઈએ.
કેમ કે જે આજે છે તે જ સૌથી મોટી તક છે.

ખોટી રીત અપનાવીને સફળ થવાથી ઘણું સારું છે,
સાચી રીત અપનાવીને નિષ્ફળ થઈ જવું.

એકલા છો તો…
વિચારો પર નિયંત્રણ રાખો
અને
સૌની સાથે છો તો..
જીભ પર નિયંત્રણ રાખો…

પરિસ્થિતિઓ જેટલી જલદી
તમને તોડે છે…
તેનાથી ઘણી વધારે તમને
મજબૂત બનાવી દે છે…

જીવનની દરેક સવાર
કેટલીક શરતો લઈને આવે છે, અને
જીવનની દરેક સાંજ
કેટલાક અનુભવ આપીને જાય છે…

“પોતાના પર ભરોસો રાખજો
અહીં સુધી આવ્યા છો તો આગળ પણ જશો. ”

“સફળતા હાથની રેખાઓમાં નહીં
માથા પર પરસેવાથી મળે છે. ”

જ્યારે દુનિયા આપણને કહે છે કે હાર માની લો,
તે સમયે આશા આપણને કાનમાં કહે છે, ફરી એક વખત પ્રયાસ કરી લો.

દુનિયાનો ડર નથી,
જે તને ઉડવાથી રોકે છે.
કેદ છે તું પોતાના જ દૃશ્ટિકોણના પાંજરામાં…

યોગ્ય નિર્ણય લેવો
એ આવડત નથી,
નિર્ણય લઈને તેને
સાચો સાબિત કરવો આવડત છે…

good morning સુવિચાર gujarati text 2022

સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા.

અસત્યનો આશરો લઈને સત્યની શોધ કરવી શક્ય નથી.

અનુભવ વગરનું કોરું શાબ્દિક જ્ઞાન નિરર્થક છે.

અભિમાનથી માનવી ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી.

સારા દેખાવું સહેલું છે પણ સારા બનવું કઠીન છે.

અનુભવ જ્ઞાનનો પિતા છે અને યાદશક્તિ તેની માતા.

અવગુણ હોડીમાં થયેલા છિદ્ર જેવા છે, જે એક દિવસ હોડીને ડુબાડી જ દે છે.

સેવકને પોતાનું રહસ્ય જણાવવું તેને સેવકમાંથી સ્વામી બનાવી લેવા જેવું છે.

અપવિત્ર કલ્પના પણ એટલી જ ખરાબ હોય છે, જેટલું અપવિત્ર કર્મ.

સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.

Suvichar text SMS in Gujarati

સમસ્યા વિશે વિચારશો તો બેચેની વધશે
પણ સમાધાન વિશે વિચારશો તો નવો માર્ગ મળશે !!

કોઈ વ્યક્તિ ને શોખ ન હોય કે પોતે ખરાબ બને, પણ તે થાકી જાય છે સારો બની બની ને, કેમ કે એ કડવું છે પણ સત્ય છે, સારા માણસો નો ઉપયોગ વધારે થાય છે.

દરિયો વિશાળ છે પણ આપણને એટલું જ પાણી મળશે જેટલી આપણી હથેળી છે, એવી જ રીતે કુદરત ની કૃપા અગણિત છે, પણ કૃપા એટલી જ મળશે જેટલી આપણી શ્રદ્ધા હશે.

કોઈ પણ કામ પોતાની કાયા ના કલ્યાણ માટે કરવું. દેખાડવા માટે નહી પછી ભલે એ દાન હોય ભક્તિ હોય કે ભણતર

તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે,
બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં!

જેમ જેમ કળયુગ આવશે તેમ તેમ માણસ મતલબી થતો જશે, જરૂરીયાત સમયે તમારા પગ પકડશે અને જરૂરીયાત નહિ હોય ત્યારે તમને ઓળખશે પણ નહિ.

જીવનમાં તમને કોઈ રોકવા ટોકવાવાળું હોય તો આભાર માનજો સાહેબ,
કારણ કે જે બગીચામાં માળી નથી હોતા તે બગીચાઓ વહેલા ઉજ્જડ થઈ જાય છે.

good morning love shayari gujarati

“જેઓ મોઢે મધ જેવી મીઠી વાતો કરે છે અને પાછળ બુરાઇ કરે છે તેમની સાથે ક્યારેય મિત્રતા ન કરો.”

“જેનું પોતાના મન પર નિયંત્રણ નથી, તેનું ચરિત્ર ખૂબ જ નબળું હોય છે. ”

“જો કોઇ છોડમાં ફૂલો ખીલે છે, તો ભમરા પોતે જ તેના પર આવે છે. એવી જ રીતે ચારિત્ર્યવાન બનીને લોકો સ્વયં ૫ર મુગ્ધ બની જાય છે.”

”જે કામમાં તમને રસ હોય તે કામ કરી જુઓ, નિસંદેહ પછી તમે ભવિષ્યમાં બીજા કોઈ કામ પાછળ ભાગશો નહીં. ”

ભવિષ્યની આગાહી કરવા માટે, ભૂતકાળની ગણતરી કરવી ખૂબ જ જરૂરી છે.

તે આત્મા સુધી તો નેત્ર જઈ શકે છે, ન તો વાણી જઈ શકે છે કે ન તો મન જઈ શકે.

શરીરથી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે. મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે અને જે બુદ્ધિથી પણ શ્રેષ્ઠ છે તે ફક્ત આત્મા છે

જ્યાં સુધી આત્મા તત્ત્વ સિંચશો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી.

મિત્રો, જો તમને આ good morning suvichar સારા લાગ્યા હોય તો તમારાં મિત્રો, ફેમિલી મેમ્બર અને સગા સંબન્ધી સાથે શેર કરો. આ મેસેજ તમારાં આજુબાજુ લોકોને શેર કરો જેથી તેમની દિવસ ની શરૂઆત સારી થાય. તમે આ post માં રહેલ ફોટો દોવ્ન્લોઅડ પણ કરી શકો છો અને તમારા whatsapp status માં મૂકી શકો છો. ફોટો દોવ્ન્લોઅડ કરવા માટે ફોટો પર લોન્ગ પ્રેસ કરો. તમને હવે ફોટો દોવ્ન્લોઅડ કરવાનો ઓપ્શન મળશે. દોવ્ન્લોઅડ પર click કરી તમે આ gujarati suvichar good morning images દોવ્ન્લોઅડ કરી શકશો.

Related Post

x