હેલો મિત્રો,તમારું અહિયાં સ્વાગત છે. આજે આપણે marriage card ઉપર છપાતા સુંદર ટહુકા વિશે વાત કરશું. ગુજરાતી ટહુકા રિલેટેડ તમારી બધી મૂંઝવણ દૂર કરશું અને તમારી દીકરી માટે best tahuko આપશું. જેનો ઉપયોગ તમે લગ્ન કંકોત્રી મા કરી શકશો.
Table of Contents
What is tahuko?
જયારે કોઈપણ વ્યક્તિ ના લગ્ન થવાના હોય છે, તે પેહલા તેમના રેલેટીવ્સ ને invitantion card આપવામાં આવે છે. આ invitation card પર સુંદર વાક્ય કે કવિતા લખેલી હોય છે,જેને tahuko કહે છે.tahuko એક ગુજરાતી કવિતા છે જે લગ્ન કંકોત્રી ઉપર લખવામાં આવે છે. લોકો આ ટહુકો વાંચીને તમારા લગ્ન મા આવવા ઉત્સાહિત થાય છે.
Where is Tahuko used?
ટહુકા નો ઉપયોગ લગ્ન કંકોત્રી(marriage invitaion card)મા થાય છે.લગ્ન કંકોત્રી ના સૌથી ઉપર ના ભાગ પર આ ટહુકો લખવામાં આવે છે. લોકો online સારા ટહુકા find કરે છે. જેનો ઉપયોગ તે પોતાના ઇન્વિટેશન card પર કરી શકે. કોઈપણ વ્યક્તિ ને તમે જયારે મેરેજ મા ઇન્વિટેશન આપો છો,ત્યારે આ ટહુકો તેમના પર સારી અસર પાડે છે.
આ tahuko તમે card printing વાળા પાસે જઈને તમારા invitaion card પર છપાવી શકો છો.
દીકરી ના લગ્ન માટે ગુજરાતી ટહુકો | gujarati tahuko for dikri

શું તમે એક પિતા છો? જો હા, તો તમારી દીકરી ના લગ્ન એ તમારા માટે ખૂબજ મોટી વાત કહેવાય. દીકરી એટલે આપડા ઘર નું ઘરેણું છે અને લક્ષ્મી નું સ્વરૂપ છે. દીકરી નાનપણ થી પોતાના માતા પિતા સાથે મોટી થાય છે અને લગ્ન કરી બીજા ઘરે વઇ જાય છે. આ તેના જીવન નો એક ભાગ છે.
સામાન્ય રીતે એક પિતાને પોતાની દીકરી ઉપર વધારે પ્રેમ હોય છે. માટે તે દીકરી ના લગ્ન માટે ખૂબજ તૈયારી કરે છે. લગ્ન ની તૈયારી મા તે ઘર ડેકોરેશન કરે છે, મેહમાનો માટે જમવાની સારી વ્યવસ્થા કરે છે. જેથી તેની દીકરી ખૂસી ખૂસી આ ઘર છોડી પોતાના નવા ઘરે જાય. પણ આ બધી તૈયારી પેહલા તે એક list બનાવે છે. જેમાં તે લગ્ન મા આમન્ત્રિત કરનાર વ્યક્તિ ના નામ લખે છે.
લગ્ન ના ઇન્વિટેશન માટે invitaion card છાપાવાવામાં આવે છે. જે card પિતા પોતે બધાને આપવા માટે જાય છે. આ card ઉપર એક સુંદર કવિતા લખી હોય છે. જેને આપડે tahuko કહીએ છીએ. આ tahuko વાંચીને પિતા પોતાની દીકરી ના લગ્ન મા રિલેટિવ્સ ને આમન્ત્રણ આપે છે.
નીચે તમને ઘણા gujarati tahuka આપ્યા છે. જેનો ઉપયોગ તમે દીકરી ના લગ્ન કંકોત્રી મા કરી શકો છો.
- સ્નેહ ના સંબંધ નું વાવેતર થશે જીવન નો અમૂલ્ય પ્રસંગ બનશે ત્રણેય લોકો માં શરણાઈ ગુંજશે પણ તમારા વગર કોઈ કમી રહી જશે તો મારા ભાઈ ના લગન માં જરૂર પધારસો.
Also Read : સૌથી વધારે વપરાયેલ ગુજરાતી લોક ટહુકા – લગ્ન કંકોત્રી પર લાગશે રૂપાળા
- વાગશે ઢોલ ને શરણાઈ ની ના સુર રેલાશે, કરીશું પ્રેમ ના રંગો ની રંગોળી અને સંબંધ બંધાશે રડીયામ્લી રાતે, સંગીત ના તળે રમસુ રાસે આવો પધારો અમારા આંગણે,તમારા થી જ અમારી શોભા થશે.
- વાટ જોતા હતા જે ઘડી ની એ શુભ પલ આવી છે ઘણી બધી વાતો છે દિલ મા , તમને કેહવી છે આવો મળી ને આ ઉલ્લાસ ના પ્રસંગ ને માણીએ પ્રેમ ભર્યા નિશ્વાર્થ હૃદય થી વાર વધુ ને વધાવીએ.
- અમારા પરિવાર માં આવ્યો આજ રૂડો અવસર પધારજો તમે નહીતો રહી જશે દિલ માં કોઈ કસર તમારા પ્રેમ અને આશીર્વાદ ની અનેરી રહેશે અસર રાહ જોઈશું અમે કે તમે આવો ને દૂધ માં ભલે કેસર.
- વાટ જોતા હતા જે ઘડી ની એ શુભ પલ આવી છે ઘણી બધી વાતો છે દિલ મા , તમને કેહવી છે આવો મળી ને આ ઉલ્લાસ ના પ્રસંગ ને માણીએ પ્રેમ ભર્યા નિશ્વાર્થ હૃદય થી વાર વધુ ને વધાવીએ.
- પ્રેમથી આવનારને બહાના નથી હોતા, જિંદગીમાં હમેશા આવા ટાણ નથી હોતા, પોતાના હોય એને તેડા નથી હોતા, આવા સંબધોના કદી છેડા નથી હોતા જો… જો… મારા વીરાના લગ્નમાં આવવાનું ભૂલાય નહિ.
- આવીછે વિવાહની શુભઘડી નીરાલી, અમને હાજરી તમારી છે વ્હાલી.
- મારી લાકડી દીકરી ને લગ્ન છે, આશા છે ખૂબ ધૂમ ધામ, જો આપ પધરસો તો ચાંદ લાગશે ચાર. આવજો મારા આંગણે લઈને સૌઉ સાથ.
- લગ્ન છે વાહલા, જલ્દી કરો ક્ષણ ભર ની પણ વિલંભ ના કરો, તમારા શુભ દર્શન થી અમારા ઘરના ધરેના ને આશીર્વાદ આપવા આપજો. આપ સૌને અમારા વતી ઉમંગ ભર્યું આમંત્રણ.
- આવ્યો રૂડો પ્રસંગ રે ભાઈ આવ્યો રૂડો પ્રસંગ.અમારા આંગણે આજ વરઘોડો આવશે,સાથ તમારો જોઈને પ્રસન્ન થઇ ગીત ગાશે. જો તમે આવશો તો અમારો રૂડો પ્રસંગ વધારે ખીલી જશે.
- આજે અમારા ઘરે અમારી વહાલી દીકરી ના લગ્ન છે. તો આપ તેના લગ્ન મા આવી તેને આશીર્વાદ આપજો. અમારી દીકરી ના આ લગ્ન મા આપ હજાર રહો એવી મરી વિનંતી સહ આમન્ત્રણ છે.
Best Gujarati Tahuko for Mama

Mama માટે નીચે best gujrati tahuko આપેલો છે. જેનો ઉપયોગ તમે લગ્ન કંકોત્રી માટે કરી શકો છો.
- મંગલ ફેરા વાર વધુ ના પુષ્પો થી વધાવીશું ગીત, ઢોલ અને શરણાઈ થી મધુર સુર રેડાવીશું ઉપસ્થિતિ હશે આપ વડીલો , સ્નેહી-સંબંધી, મિત્રો ની જેનાથી આ સુભ પ્રસંગ ને અવિશ્માંર્નીયા બનાવીશું.
- દીવડાઓ પ્રગટાવી રાખ્યા છે આપ ની રાહમાં અત્યારે હૃદય અધીરા બની રહ્યા છે આપ ની વાટ પર લગ્ન નો સુભ મંગલ પ્રસંગ આવ્યો છે અત્યારે મિત માંડી ને બેઠા છીએ અમે આપ ના આગમન પર.
- ચંદ સિતારા ની રોનક પણ અમને આછી લાગશે તમારા થી જ તો અમારા પ્રસંગ ની સોભા વધશે ખુબ ભાવ થી લખી છે તમને આજ કંકોત્રી વાહલા ને વિનંતી છે, તમે આવો તો ખીશીઓ ની રમઝટ જામશે.
- શીતલતા ચંદ્રમાં થી અને મધુરતા ગુલાબ ની લઇ ને સ્નેહી તમને નિમંત્રણ છે વિશેશ કરી ને વિનંતી કરીએ છીએ સહ પરિવાર કર જોડી ને આવો સૌ માનીએ પ્રસંગ અનેરો સૌ સાથે મળી ને.
- પ્રસંગ છે અમારા કુળદીપક ના સુભ લગ્ન એવો વિવકે ભર્યો ભાવ કરીએ છીએ પ્રગટ,સહ પરિવાર કેવો બનશે આપ ની ઉપસ્થાતી અમારે મન , વહાલ ના સાગર જેવો વેહલા પધારો જરૂર થી, આગ્રહ રેહશે તમને અમારો એવો.
- ઘણી વાતો જાણવા છતાં પણ ઢાંકી દેવામાં કે ભૂલી જવામાં જ કલ્યાણ હોય છે. સત્ય પણ કલ્યાણકારી હોય તોજ પ્રગટાવવું હિતકર છે.
- જિંદગીમાં હંમેશા સુખ અને દુઃખની ભરતી-ઓટ આવવાની. લાગણી અને સંજોગોના હુમલા હંમેશા થવાના. ક્યાંક ખુવાર થવાનું છે, તો ક્યાંક ખુમારીથી લડવાનું છે.
- જિંદગીમાં હંમેશા સુખ અને દુઃખની ભરતી-ઓટ આવવાની. લાગણી અને સંજોગોના હુમલા હંમેશા થવાના. ક્યાંક ખુવાર થવાનું છે, તો ક્યાંક ખુમારીથી લડવાનું છે.
- માણસનો દેખાવ, બાહ્ય લક્ષણો કે તેના જીવનની ‘હકીકતો’ સાથે તેના આત્મબળનો, સર્જનશક્તિ,કૌશલ અને વિદ્યાનો,તેનાં ખમીર અને હિંમતનો કોઈ તાળો મળતો નથી.
- જે જાત માહિતી થકી જાણે છે તેના ચિત્તમાં જ્ઞાન છે અને જે માત્ર અભિપ્રાય બાંધે છે તેના ચિત્તમાં માત્ર અભિપ્રાય જ વસે છે. અભિપ્રાય એ જ્ઞાન નથી.
- મૃત્યુની સરખામણીમાં તો જીવન ગમે તેટલું કઠિન હોય તોપણ જીવવા લાયક છે. મરી ગયા પછી તો કંઈ બાકી રહેતું નથી. જીવન ‘કઠણ’ હોય તોપણ સ્વાદથી જીવો.
- આજે બાળકને ગોખણપટ્ટીની, ટ્યૂશનની કે રટણની નહીં, સમજણની અને વિષયવિશેષમાં તેના રસને જાગૃત કરવાની અને જાળવવની જરૂરત છે.
Gujarati Tahuko for sister marriage
તમારી sister માટે નીચે સારા સારા ટહુકા આપેલ છે. જેનો ઉપયોગ તમે ઇન્વિટેશન કાર્ડ મા કરી શકો છો.
- લગ્ન પ્રસંગે એજ છે અપેક્ષા , આપણી લાગણી વહેશે ઝરણું બની, તો તાણશું એમાં અમે તરણું બની.
- હદય હશે અમારું, પ્રેમ હશે તમારો, પ્રસંગ હશે અમારો, આશીર્વાદ હશે તમારા.
- એક આંખડી આંસુ ભરાય, બીજી આંખડી હરખાઈ, હર્ષ-આંસુની ક્ષિતિજે અમારી “દીદી” ની છે વિદાય.
- કેસર ઘોલી મેં તો કંકુ નિપજાવ્યા, તોરણ બાંધ્યા છે દ્વાર, હું તો ચંદન પુરાવું ચોક, આગણે વેરવું ફૂલપાન, વ્હેલેરા પધારજો મારા મામા ના લદન માં.
- શબ્દોમાં સુર મળે તો પ્રગટે દિવ્ય સંગીત, પરિવારમાં મળે તો પ્રગટે અનુપમ પ્રીત, પ્રસંગ છે અમારો, પ્રેમ છે તમારો, કંકોત્રી એજ અણસાર, બસ આપનો ઇન્તઝાર, નિમંત્રણ નહિ આ શબ્દોનું હૈયા કેરો સાદ, પધારજો આપ પ્રેમ થી, હમેશા રહેશે યાદ.
- માણસનો દેખાવ, બાહ્ય લક્ષણો કે તેના જીવનની ‘હકીકતો’ સાથે તેના આત્મબળનો, સર્જનશક્તિ,કૌશલ અને વિદ્યાનો,તેનાં ખમીર અને હિંમતનો કોઈ તાળો મળતો નથી.
- તમારી મહત્તાનો સ્વીકાર ઘરના સભ્યો કરે, એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે!
- આજે બાળકને ગોખણપટ્ટીની, ટ્યૂશનની કે રટણની નહીં, સમજણની અને વિષયવિશેષમાં તેના રસને જાગૃત કરવાની અને જાળવવની જરૂરત છે.
- માણસને જીવનનો અનુભવ શીખવનાર વિપત્તિ સિવાય કોઈ વિદ્યાલય આજ સુધી નથી ઉઘડ્યું,જેણે આની પદવી મેળવી તેનાહાથમાં નિશ્ચિત્તપણે જીવનની લગામ સોંપી શકાય.
- બાળપણમાં જયારે માચીસના ખોખામાં દોરી બાંધી ફોન ફોન રમતા હતા, ત્યારે કયાં ખબર હતી કે એક દિવસ આ ફોનમાં જ જિંદગી સમેટાઇ જશે.
- ખુશ રેહવાનો મતલબ એ નથી કે તકલીફ નથી, પણ એનો મતલબ એ છે કે તમે તકલીફ થી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે.
- ઈચ્છાશક્તિ અને ત્યાગ વગર કશું જ મેળવી શકાતું નથી. કોઈ સિદ્ધિ મેળવવા માટે કઈંક તો ત્યાગવું જ પડે છે.
- એક સમય હતો જ્યારે માનવીય ચિત્ત પર ચરિત્રોનો અને સાહિત્યનો સદપ્રભાવ હતો. આજે ચિત્ત બાહ્ય વાતાવરણ અને પરસ્પરના સંગથી પડેલી કૂટેવોનું ગુલામ છે.
Best Gujarati Tahuko for Marriage
અહીંયા આપણે ઘણા ટહુકા જોયા. હવે આપણે ever green tahuka જોઇશુ. જેનો ઉપયોગ તને પ્રતેક જગ્યાએ કરી શકો છો. આ ગુજરાતી ભાષા ના સૌથી સારા ટહુકા છે.
- શબ્દોમાં સુર મળે તો પ્રગટે દિવ્ય સંગીત, પરિવારમાં મળે તો પ્રગટે અનુપમ પ્રીત, પ્રસંગ છે અમારો, પ્રેમ છે તમારો, કંકોત્રી એજ અણસાર, બસ આપનો ઇન્તઝાર, નિમંત્રણ નહિ આ શબ્દોનું હૈયા કેરો સાદ, પધારજો આપ પ્રેમ થી, હમેશા રહેશે યાદ.
- સગપણના સ્નેહ મળે, ત્યાં હરખના હૈયા મળે, અમને મળે મેળાવડો, નવદંપતીને મળે આશીર્વાદ, અવસર છે ચૂકશો નહિ, લગ્ન છે અમારા ભાણેજ ના ભૂલશો નહિ.
- તમને કબલ છે માલા મામા વલરાજા થાશે, ઘોડલે ચઢશે ને વાજતે ગાજતે મામીને લાવશે, હો। …. હો…કેવી મજા પડશે તો તમે પણ મામાની જાનમાં જલુલ જલુલ આવજો હો!!
- આ શુભદિને અગ્નિદેવ તથા બ્રાહ્મણની શાક્ષીએ વિશ્વાસ સ્થંભ ઉપર ખેસ અને પાનેતર ની અતુટ ગાંઠ બાંધી, પ્રભુતામાં પગલા માંડી સહજીવનની શરૂઆત કરશે તે મંગલ પ્રસંગે સ્વપન ભર્યા નવયુગલને આપના સ્નેહ રશ્મીથી ભીંજવવા સહકુટુંબ પધારી આશીર્વાદ થી અમારા ઉલ્લાસ માં અભિવૃદધી કરશોજી.
- ઢોલ ઢબુક્યા મમતાના, ને વાગ્યા શરનાયુંના સુર, ઉંચે ટીમ્બેથી ઉતર્યા મોસડીયા રે લોલ। .. આવો ને જોવા જઈએ … આવો સંગાથે રે લોલ। …., ઢોલ શરણાયુંના સુરે લાવશે રૂડું મામેરું, નાચતા ગાતા આવશે ને રૂડું મામેરું હોંશે થી પરિવાર વધાવશે.
- ગામની ડેલીએ ડાયરો જામશે, હરખઘેલી માતા ગોળ ખવડાવશે, ભાભુ ગીતડાં ગવ્ડાવસે, હોંશીલી ભાભી ઓવારણા લેશે, નટખટ ફૈબોઓં ભત્રીજા ને ઘોડલે ચડાવશે, ત્યારે ધીમા પગલે ઘુંઘટ માં લપેટાઈ ને નમણી વહુ પરિવાર માં આવશે.
- કોઈ સાથે રોજ વાત થતી હોય અને એક દિવસ ના થાય, તો એ એક દિવસ પણ એક વરસ જેવો લાગે હો સાહેબ !!
- ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.. જે તારા વગર વીતે તે ઉમર, જે તારી સાથે વીતે એ જીંદગી.
- હવેની આવતી પેઢીઓ પાસે કલ્પનામાં નહીં હોય એટલી ભૌતિક સુવિધાઓ હશે, પરંતુ એની કિંમત સાટે એમણે મનની શાંતિ ગીરવે મૂકી હશે.
- જિંદગીમાં હંમેશા સુખ અને દુઃખની ભરતી-ઓટ આવવાની. લાગણી અને સંજોગોના હુમલા હંમેશા થવાના. ક્યાંક ખુવાર થવાનું છે, તો ક્યાંક ખુમારીથી લડવાનું છે.
- માણસના દેખાવ અને તેના આંતરિક દૈવતને કોઈ સંબંધ છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે;દેખાવ પરથી અંદાજ બાંધવો નહીં તે જ ડહાપણભર્યું છે.
How to print gujarati tahuko on invitation card
અહીંયા તમને ઘણા ટહુકા આપ્યા છે. તેમાંથી તમને ગમતો કોઈ એક tahuko પસંદ કરો. આ tahuko તમે copy પણ કરી શકો છો અથવા screen short પણ લઇ શકો છો. ત્યારબાદ તમે એક card print કરતા હોય તેવી દુકાન ની મુલાકાત લો. જો તમારે offline કામ ના કરવું હોય તો તમે online પણ card printer ને શોધી શકો છો. તમે તમારાં invitation card ની ડિજાઇન અને તને silect કરેલ tahuko તેને મિકલો.
હવે તમારે કેટલા ઇન્વિટેશન કાર્ડ છાપાવવા છે તેનો ઓર્ડર આપો. જો તમે online કામ કરશો તો તમને સરળતા રેહશે. કાર્ડ print થઈને તમને ઘરે મળી જશે. જો તમે offline card print કરાવશો તો તમારે shop પર જઈને card લેવાના રેહશે.
Also Read : Wold Best Gujarati Tahuka For Marriage