Best 99+ Happy Birthday Wishes For Son in Gujarati

0

Son Happy birthday wishes in gujarati: હેપ્પી બર્થડે, જન્મદિવસ નું શુભકામના, જન્મદિવસ મુબારખ વગેરે શબ્દો આપડા જીવન માં વારંવાર સાંભળવા મળે છે. લોકો એક બીજાને birthday wishe કરે છે. જન્મદિવસ પર લોકો ખૂબજ ખુશ હોય છે અને આ દિવસને લોકો તહેવાર ની જેમ ઉજવે છે. માટે આજે અહીંયા આપણે Son birthday wishes in gujarati – જન્મદિવસ ની શુભકામના સંદેશ જોવાના છીએ.

અહીંયા આપેલ જન્મદિવસની શુભકામનાઓ – Happy birthday Son wishes in gujarati text ને તમે તમારા ફ્રેન્ડ, સબંધી અને ફેમિલી મેમ્બર ને easily send કરી શકો છો. તમે અહીંયા આપેલ birthday wishes લોન્ગ પ્રેસ કરીને copy કરી શકો છો. લોકો પોતાના whatsapp, facebook અને instagram પર birthday wishes આપતાં હોય છે. પણ whatsapp નો use birthday wishes કરવા માટે વધારે થાય છે. તમે તમારા status માં પણ અહીંયા આપેલા Happy birthday wishes in gujarati text share કરી શકો છો.

નીચે તમને ઘણા બધા happy birthday in Gujarati wishes, quotes અને status આપ્યા છે. જેને તમે તમારાં ફ્રેન્ડ, ફેમિલી મેમ્બર અને સંબન્ધી ના જન્મદિવસ પર વાપરી શકો છો.

Son birthday wishes in gujarati

જરૂર જો પડે તો મારી ખુશીઓનો પટારો ખાલી કરી તમારો પટારો ભરી જઉં.
તમને મળવા સાત સમુદ્ર તરવા પડે, તો એ પણ તરી જઉં.
દુઃખ ના કાંકરા જો આવે તમારા રસ્તે, એ દળવા પડે તો દરી જઉં.
વ્હાલ જો ઓછો પડે તમારા જીવન માં, તો લાગણીઓ વરસાવવા પ્રેમથી ઉભરી જઉં.

ડગલે -પગલે માતા -પિતાના સંસ્કારો સાથે ચાલજો,
પછી પ્રગતિના પંથે જો તમને કોઈ અટકાવે એની મજાલ જો,
બસ માતા -પિતાના આશિષ સંગે નામ રોશન કરજો,
એવી મનોકામના સંગે જન્મદિવસની શુભેચ્છાઓ.

તારા આવવાના માર્ગને સજાવું,
કે મારા દિલને સમજાવું,
તારા આ જન્મદિવસને કેવીરીતે ખાસ બનાવું,
એજ હું મારા દિલ ને સમજાવું,
આકુળ વ્યાકુળ તારા ખાસ દીવસ ની રાહમાં રોજ વિતાવું,
તને જન્મદિવસની વધામણી આપતાં રોજ સપના સજાવું.

હું પ્રભુને પ્રાર્થના કરું છું
કે તમારી મનોકામાન પૂર્ણ થાય.
જન્મદિનની શુભેચ્છા.

આજ તમારો જગમાં હતો અવતરણ દિવસ,
આજ બનાવી દઈએ ઉજવી ખાસ દિવસ,
મારા માટે વર્ષનો આ છે ખાસ દિવસ,
ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને જન્મદિવસ.

આજ હતો કે કાલ એતો યાદ નથી તમારો જન્મદિવસ,
પણ મારા માટે તો આ મહિનોજ રહ્યો છે કાયમી ખાસ,
એટલે જ મહિનાના પ્રથમ દિવસે જ વ્યક્ત કરૂં શુભેચ્છાઓ જન્મમાસ.

રોજે કેટલાય લોકો જન્મે છે અને કેટલાય લોકોથી મરાય છે.
પણ દિવસ આજનો ખાસ છે કેમ કે, આજનો દિવસ તારા જન્મદિવસથી અંજાય છે.

દુનિયાની દરેક ખુશીઓ તમને મળી જાય.
સંબંધીઓ સાથે મન તમારા ભળી જાય.
ચહેરા પર દુઃખની રેખાઓ ક્યારેય ન ખેંચાય.
ઈશ્વરને પ્રાર્થના જે કરું, તમાર માટે એ બધીએ તમને ફળી જાય.

દુનિયાની ભીડ માં પણ જો એકલતાના ભણકારા થાય, તો યાદ કરજો મને.
હસતા હસતા ક્યારેક રડી લેવાનું મન થાય, તો યાદ કરજો મને.
દુનિયાની ભાગદોડથી અલગ હટી ક્યારેક આરામ કરવાની ઈચ્છા થાય, તો યાદ કરજો મને.
કેમ કે, તમારા જેવા બહુ ઓછા લોકો છે જીવન માં જેમને હું ક્યારેય દુઃખી જોવા નથી માંગતો.

તમે મારા જીવનની સૌથી કિંમતી વ્યક્તિ છો
જેમણે મને અપાર ખુશીઓ આપી છે.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

happy birthday Son wishes gujarati

ફૂલોની જેમ મહેકતું રહે
હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.

તમારો જન્મદિન છે “ખાસ”
કેમ કે તમે છો
સૌનાં દિલની ‘પાસ’
અને આજે પૂરી થાય તમારી બધી જ “આશ”

તમે જેના પર લાગણીઓ વરસાવો છો,
એ લોકો તમારી કદર કરતા રહે.
ગેરહાજર ભલેને ના હોવ તમે મહેફિલ માં, પણ લોકો તમારી વાતો થી હાજરી ભરતા રહે.

જીવનમાં આશીર્વાદ મળે વડીલોથી,
સહયોગ મળે નાનાઓથી,
ખુશી મળે દુનિયાથી, પ્રેમ મળે સૌથી,
આજ દુઆ છે મારી પ્રભુને.”
જન્મદિવસ ની શુભકામના

જન્મદિનના આ શુભ અવસરે,
આપું શું ઉપહાર તમને,
બસ પ્રેમથી સ્વીકારી લેજો,
ઘણો બધો પ્રેમ.
તમને જન્મદિનની શુભેચ્છા.

આજે તમારા જન્મદિવસ માટે આ ભેટ મેળવો,
બમણી ખુશ રહો અને અપાર સંપત્તિ મેળવો

આકાશની ઊંચાઈ પર નામ હોય તમારું
ચાંદની ધરતી પર મુકામ હોય તમારું
અમે તો રહિએ છીએ નાની દુનિયામાં
પણ પ્રભુ કરે કે આખું વિશ્વ તમારું હોય.

મને આપેલા અમૂલ્ય સમય, પ્રેમ અને ખુશીઓ માટે ખૂબ ખૂબ આભાર.
આપણો સંબંધ આવો ને આવો બન્યો રહે એવી પ્રાર્થના સાથે જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ.

ભગવાન મેલી નજરથી
આપને બચાવે.
તમને ચાંદ-સીતારાથી સજાવે
દુખ શું છે એ તમે
ભૂલી જ જાઓ
ભગવાન જીવનમાં આપને
એટલા હસાવે.
જન્મદિનની શુભકામના! 🌹

આટલા વર્ષોથી અવિરત વ્હાલ જે વરસાવતા આવ્યા છો, યાદ છે મને.
મુશ્કેલીઓમાં મને જેમ હસાવતા આવ્યા છો, યાદ છે મને.
થયેલા રિસમણા ભૂલી મને જેમ મનાવતા આવ્યા છો, યાદ છે મને.
જવાબદારીઓ ઘરની જેમ નિભાવતા આવ્યા છો, યાદ છે મને.
ફક્ત શબ્દોથી અને શુભકામનાઓથી તમારું ઋણ નહિ ચૂકવી શકાય,
માટે જો વર્તનથી તમારું ઋણ ચૂકવી શકું તો જ જીવનમાં યાદ રાખજો મને.

Son જન્મદિવસ ની શુભકામના મેસેજ

મારા માટે મોટીવેશનથી ભરપૂર જે કિતાબ છે.
મારા જીવન ના બગીચાનુ અમૂલ્ય જે ગુલાબ છે.
જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ એ વ્યક્તિ ને,
જે મારા દરેક મુશ્કેલ પ્રશ્ર્નો નો આપતો સચોટ જવાબ છે.

જન્મદિન મુબારક મારા યાર,
ખુશીઓ મળે તમને બેશુમાર,
જન્મદિનની હાર્દિક શુભેચ્છા.

સિદ્ધિઓ એવી હાંસિલ કરો તમે જીવન માં, કે લોકો તમને આજીવન જાણતા રહે.
તમારા માટે પ્રાર્થના કરીએ એટલી ઓછી પડે,
બસ ભગવાન તમારી ઈચ્છા મુજબ તમને આપતા રહે.

તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો,
માર્ગ તમારા ચાલતા સરળ કરો,
જીવનમાં અઢળક નામના મેળવો,
એવી અમારી મનોકામના મેળવો,
સાથે જન્મદિવસની શુભકામનાઓ.

તમે જે માંગો એ મળે,
તમે જે શોધો એ મળે,
જન્મદિનની શુભેચ્છા.

ઈશ્વરને સદા રહેશે મારી પ્રાર્થના,
આ એક વર્ષ જ નહીં માત્ર તમારા,
દરેક વર્ષ ખુશીઓથી વીતે તમારા,
આવનારા મહિનાની ખાસ તારીખે તમારી,
આવી જન્મદિવસ ની ખાસ સવારી,
તેની શુભેચ્છાઓ માટે શબ્દો રૂપી ભેંટ અમારી.

પાપા પગલી માંડી ક્યાંય આગળ ચાલ્યા ને માર્ગ મોકળા બન્યા તમારા,
સમયનું સરકવાનું કામ-સરળતાથી મેળવો હરેક મુકામ તમારા,
શુભકામનાઓ તમને અઢળક જન્મદિવસે તમારા.

તમારું જીવન હાસ્ય સાથે જીવો,
આંસુઓ સાથે નહીં.
તમારી ઊંમરને મિત્રોથી હરાવો,
વર્ષોથી નહીં.
જન્મદિનની શુભેચ્છા.

પહેલી ઝલક મેળવી સૌની તું હોંશેહોંશે મલકાયો હતો.
ઘરમાં ખુશીઓનું કારણ બની તું કુટુંબમાં ઉમેરાયો હતો.
આ દિવસ પરિવારજનો ને વ્હાલો છે ખુબ.
કેમ કે, આજ ના દિવસે પૃથ્વી પર તારો સૌ સાથે અનેરો સંબંધ બંધાયો હતો.

મીણબત્તી ના ગણો,
પણ એ જે પ્રકાશ આપે છે એ જુઓ.
જીવનના વર્ષો ના ગણો
પણ જીવન જીવો છો એ ગણો.
જન્મદિનની શુભેચ્છા

Son ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા સંદેશ

સૂરજ ઉગેને કૂકડો બોલે, મીઠાં સ્વરે મોર ટહુકે,
આંખ ખુલે ને પ્રકૃતિ સંગે મોકલું સંદેશો ગુંજે,
મારા તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ તમને.

સોનેરી સવારનો કુમળો તડકો આંખને સ્પર્શે,
ખુલે નયનો નવી ઉમ્મીદો સળવળે,
નયનોએ દેખેલા દરેક સ્વપ્નો ફળે,
એવી જન્મદિવસની શુભેચ્છાઓ અમોના હ્રદય તળે.

અભિલાષાઓ પૂર્ણ થાય દરેક,
સ્વપ્નો સોળે કળાએ ખીલે દરેક,
એવી એક જ જન્મદિવસે નહીં હરેક-
જન્મદિવસ માટે શુભકામનાઓ દરેક.

જે વ્યક્તિનું જીવનમાં સાથે હોવું જ મારા માટે પૂરતું રહે.
નસીબ એ વ્યક્તિનું, હમેશાં સફળતા માટે દોડતું રહે.
પ્રભુને પ્રાર્થના કરું હું રોજ એ જ કે,
આવનારું વર્ષ તારા માટે સારું ગુજરતુ રહે.

ભગવાન તમારું જીવન તેજસ્વી સ્મિત અને વધુ આનંદથી ભરે
જન્મદિવસની શુભકામના પપ્પા

ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.

ખૂબ ખુશીઓથી જીવ્યું છે તમે જીવન
અને આ જ રીતે જીવતા રહો,
હંમેશાં ખુશીઓના ઘૂંટડા પીતા રહો
હેપ્પી બર્થ ડે

મારી જિંદગીમાં તારું આવું એ નસીબ છે મારું.
આપણે બે છુટા પડીશુ, એ વહેમ છે તારું.
સાથે હજી બહુ મોજ મજા કરવાની છે આપણે.
થઈ પડે તો આખું જીવન તારી મારી યાદોથી સુંદર શણગારું.

તમે મીઠડા માણસ છો એ હું જાણું છું
અને આ જન્મદિન નવી શરૂઆત છે.
તમારો આત્મવિશ્વાસ, હિંમત, ક્ષમતા વધે એવી
હુ કામના કરું છું. જન્મદિનની શુભેચ્છા.

જન્મદિનની શુભેચ્છા
એક માત્ર એ માણસને
જેનો જન્મદિન હું ફેસબુકના નૉટિફિકેશનની
મદદ વગર યાદ રાખું છું.

Son happy birthday in gujarati whishes

હું તમારાં સુંદર જીવન અને
સારા સ્વાસ્થ્ય અને હંમેશના
સુખની કામના કરું છું.
Happy Birthday…!

જેને ખુશીઓથી મને રંગ્યો છે, એ અદભુત રંગ છે તું.
અપેક્ષાઓ વગર જોડાયેલો રહે, એવો સુંદર સઁગ છે તું.
ભગવાન ને એવી પ્રાર્થના કે તારી ખુશીઓ અનંત રહે કેમ કે,
હરકોઈના જીવન માં પ્રકાશ ફેલાવે એવો તરંગ છે તું.

તમારા જન્મદિને, મેં તમને વિશ્વની ક્યુટેસ્ટ
ભેટ આપવાનું વિચાર્યું હતું પણ પછી
મને લાગ્યું કે એ તો શક્ય જ નથી!
કેમ કે તમે પોતે જ વિશ્વની સૌથી ક્યુટેસ્ટ ભેટ છો.
જન્મદિવસ ની શુભકામના

આજનો તમારો દિવસ ઉત્તમ રીતે પસાર થાય,
અને આગામી વર્ષ આશીર્વાદથી ભરેલું હોય એવી કામના કરું છું.
જન્મદિનની શુભેચ્છા. જન્મ દિન મુબારખ

નિરોગી, સુખમય જીવન વીતે વર્ષ,
સદા હાસ્યની છોળો ઉડે વર્ષ,
કાર્ય ના અટકે રાહમાં આવતાં વર્ષ,
હરખે ઉજવાય જન્મદિવસ પર્વ,
તેવી શુભેચ્છાઓ આપીયે અમો સર્વ.

જન્મદિવસનો હરખ તમારી આંખોમાં છલકાય,
અમારા થકી છુપાવતા તમોથી મન મહીં મલકાય,
અમારાથી અપાય જ્યારે સરપ્રાઈઝ આનંદ છલકાય,
આખુ વર્ષ તમોનું આમજ આનંદિત બની મલકાય.

હું તમને જન્મદિન પર
કંઈક અદ્ભૂત અને પ્રેરણાદાયક આપવા માગતો
હતો પણ પછી મને લાગ્યું કે હું તો તમારી સાથે જ છું.

ફૂલોની જેમ મહેકતું રહે
હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.

આજના જન્મ દિવસે…
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપને જન્મ દિવસ મુબારક

તમારો જન્મદિન છે “ખાસ”
કેમ કે તમે છો
સૌનાં દિલની ‘પાસ’
અને આજે પૂરી થાય તમારી બધી જ “આશ”

happy birthday Son shayari gujarati

સફળતા… તમને ચૂમે.
સુખ… તમને ગળે લગાવે.
તક… તમને પસંદ કરે.
સમૃદ્ધિ… તમારો પીછો કરે.
પ્રેમ… તમને ભેટી પડે.
શ્રેષ્ઠ મિત્રો… તમારી આસપાસ રહે…

ખૂબ ખુશીઓથી જીવ્યું છે તમે જીવન
અને આ જ રીતે જીવતા રહો,
હંમેશાં ખુશીઓના ઘૂંટડા પીતા રહો
હેપ્પી બર્થ ડે

તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસના ન​વા વર્ષ​ની યાત્રાનો પ્રથમ દિવસ છે.
આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે. સવારીનો આનંદ માણો.

ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.

જન્મદિવસ ની શુભકામના | Janmdin ni Shubhkamna
જીવનમાં આશીર્વાદ મળે વડીલોથી,
સહયોગ મળે નાનાઓથી,
ખુશી મળે દુનિયાથી, પ્રેમ મળે સૌથી,
આજ દુઆ છે મારી પ્રભુને.”
જન્મદિવસ ની શુભકામના

તમે તમારી સફળતાઓની સીમા બહારનું પ્રાપ્ત કરો,
આ વર્ષે ભગવાન તમને તેના બધા આશીર્વાદ અને પ્રેમ વરસાવશે .. લાંબુ જીવન જીવો,
જન્મદિવસની શુભેચ્છા …

જન્મદિનના આ શુભ અવસરે,
આપું શું ઉપહાર તમને,
બસ પ્રેમથી સ્વીકારી લેજો,
ઘણો બધો પ્રેમ.
તમને જન્મદિનની શુભેચ્છા.

ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી તમને ભેટ આપે

આકાશની ઊંચાઈ પર નામ હોય તમારું
ચાંદની ધરતી પર મુકામ હોય તમારું
અમે તો રહિએ છીએ નાની દુનિયામાં
પણ પ્રભુ કરે કે આખું વિશ્વ તમારું હોય.

ભગવાન મેલી નજરથી
આપને બચાવે.
તમને ચાંદ-સીતારાથી સજાવે
દુખ શું છે એ તમે
ભૂલી જ જાઓ
ભગવાન જીવનમાં આપને
એટલા હસાવે.
જન્મદિનની શુભકામના!

જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ…
આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના પાઠવું છું.

Son birthday wishes in gujarati written in english

Tamaro janmadin chē “khaas”
kema ke tame cho
saunāṁ dilanī ‘paas’
anē ājē pūrī thāya
tamārī badhī ja “āaś”

Phuloni jēma mahēkatuṁ rahē
hammēśāṁ jīvana tamāruṁ
khuśīya tamārā kadam chūmē
ghaṇō badhō prēma anē āśīrvād hamārō

Janmadinana ya shubh avasare,
āpuṁ śuṁ upahāra tamanē,
basa prēmathī svīkārī lējō,
ghaṇō badhō prēma.
Tamanē janmadinanī śubhēcchā.

Most Popular Gujarati Birthday Wishes

Happy Birthday Wishes For Papa

Happy birthday wishes for Dost

Happy birthday wishes for Husband

happy birthday wishes for wife

Happy birthday wishes for Maa

happy birthday wishes for friend

All Birthday Wishes

મિત્રો આજે આપણે અહીંયા ઘણા happy birthday wishes, shayri, quotes, status and messages in gujarati જોયા. જો તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા મિત્રો અને ફેમિલિ મેમ્બર સાથે share કરવાનું ભુલશો નહિ. અહીંયા આપડે ઘણી બધી ગુજરાતી જન્મદિવસની શુભકામનાઓ – Son happy birthday wishes in gujarati જોઈ છે. જેમાંથી તમે તમારી પસંદ ની કોઈ એક કે વધુ જન્મદિવસની શુભકામનાઓ (happy birthday in gujarati) ને copy કરી birthday boy કે girls ને મોકલી શકો છો. Gujarati birthday wishes for Son and shayri ને જો તમે share કરશો તો તમારા જન્મદિવસ પર તમને ઘણી બધી શુભકામના મળશે.

Previous articleBest 99+ Happy Birthday Wishes For Papa in Gujarati
Next articleBest 99+ Happy Birthday Wishes For Maa in Gujarati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here