કાનદાસ બાપુ બાયોગ્રાફી – kandas bapu biography
કાનદાસ બાપુ ગુજરાત ના પ્રખ્યાત ભજન ગાયક હતા. તેમનો જન્મ ભંડારીયા ગામ માં થયો હતો. કાનદાસ બાપુ ના પિતા નું નામ છગનભાઈ અને માતા જમકુબહેન હતું. તેને બાળપણ થી સંગીત માં રુચિ હતી. તેથી તેમણે પહેલેથી જ ભજન કીર્તન ગાવાના શરૂ કરી દીધા હતા. તેઓ ગુજરાતી ભજન ના જાણીતા ગાયક હતા. તેમના ભજન સાંભળવા માટે લોકો દૂર દૂર થી આવતા હતા. કાનદાસ બાપુ ના ભજનો સમગ્ર ગુજરાત માં પ્રચલિત હતા.
કાનદાસ બાપુ નો અવાજ ખૂબજ મધુર હતો. તેમને ઘણા સંગીત ના રાગ આવડતા હતા. તે જયારે ભજન ગાતા હતા ત્યારે ભજન માં એકમત થઇ જતા હતા. તેમનો અવાજ સાંભળી આવેલ લોકો પણ સંગીત માં તલ્લીન થઈજાત હતા.
કાનદાસ બાપુએ ઘણા ભજન ગયેલા છે. ગુજરાત ના લોકો ને તેમના ભજન સભળવા ખૂબજ ગમે છે. જો તમારે કાનદાસ બાપુ ના ભજન સાંભળવા હોય તો તમે youtube પર serch કરી શકો છો. Youtube પર તમને કાનદાસ બાપુ ના ઘણા ભજન સાંભળવા મળશે.
ગુજરાતી ભજન ના રાગ
ગુજરાતી ભજન માં ઘણા અલગ અલગ રાગ હોય છે. આ રાગ મુજબ ભજનો ગવતા હોય છે. તમામ રાગ ની પોતાની અલગ વિશેસતા હોય છે. જેમાં રાગ બદલાય છે તેમ સંગીત માં પણ ફર્ક લાગે છે. રાગ ભેરવી, રાગ ગોડી, રાગ બૈરાગી, રાગ પહાડી, વગેરે જેવા રાગ ગુજરાતી ભજન માં જોવા મળે છે. આ શિવાય પણ ઘણા રાગ ગુજરાતી ભાજન માં હોય છે.
ગુજરાત માં ઘણી સંતવાણી અને લોંક ડાયરા થતા હોય છે. જેમાં ઘણા કલાકારો અને સંગીત મહારાઠીઓ આવતા હોય છે. તે પોતાની અદભુત કાળા થી લોકોના માન મોહી લે છે. તેમના સંગીત સાંભળી લોકો મોજ માં આવીજાય છે અને સંગીત ની તાલે જુમવા લાગે છે. સંગીત રાશિકો તો રાહજ જોતા હોય છે આવા કાર્યક્રમ ની.
લોકો દૂર દૂર થી આ અદભુત લાવો લેવા માટે આવે છે. દિવસે બધા લોકો પોત પોતાના કામે ગયા હોય છે. તેથી મોટા ભાગના કાર્યક્રમ રાત ના હોય છે. જેથી રાતે બધા લોકો આવી શકે.
કાર્યક્રમ માં લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે આવતા હોય છે. આ કાર્યક્રમ રાતે મોડે સુધી ચાલતો હોય છે. લોકોને આવા કાર્યક્રમ માં જવું પસંદ હોય છે.