તમામ લોકોના જીવન માં પ્રેમ ખૂબજ મહત્વ ની ભૂમિકા ભજવે છે. આજ પ્રેમ ને બમણો કરવા માટે અમે અહીંયા Romantic Love Shayari in Gujarati તમારી સાથે શેર કરી છે. તમે આ ગુજરાતી શાયરી લવ ને તમારા પ્રિયજન સાથે શેર કરી શકો છો. જેથી તમારો આપસી પ્રેમ ગાઢ બને. તો મિત્રો આવાજ અનેક Love MSG in Gujarati માટે અમારી વેબસાઈટ પર તમારું સ્વાગત છે.
અહીંયા અમે Romantic Love Shayari in Gujarati and images પ્રસ્તુત કરી છે. જેને તમે copy કરી શકો છો અને દોવ્ન્લોઅડ પણ કરી શકો છો. Text કોપી કરવા માટે તમારે માત્ર text પર લોન્ગ પ્રેસ કરવાનું છે. જેથી તમે text silect કરવાનો ઓપ્શન મળશે. ત્યારબાદ તમે silect કરેલ text ને copy કરી શકશો. અહીંયા આપેલ gujarati love Shayari images ને તમે તમારા whatsapp માં use કરી શકો છો. Images દોવ્ન્લોઅડ કરવા માટે image પર લોન્ગ પ્રેસ કરવાનું છે. જેથી તમને image દોવ્ન્લોઅડ નો ઓપ્શન મળશે. આ ઓપ્શન પર ક્લિક કરતા ની સાથે image તમારા phone સ્ટોરેજ માં save થઇ જશે.
નીચે તમને Romantic Love Quotes in Gujarati નું બેસ્ટ collection આપેલું છે. તેમાંથી તમે તમારું મનપસંદ collection કે shayari copy કરી શકો છો. આ Gujarati Shayari Friendship ને તમે તમારાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ની સાથે શેર કરી શકો છો. જે લોકો પહેલેથી રિલેશનશિપ માં છે તે પણ આ shayari નો ઉપયોગ કરી શકે છે. કારણકે પ્રેમ એ પ્રેમ છે. તેની કોઈ પરિભાષા કે સીમા નથી હોતી. તમે જેટલો સામે વાળા વ્યક્તિ ને પ્રેમ આપો છો તેટલો તે તમને પ્રેમ આપે છે. અને આવી રીતે પ્રેમી જોડા નો પ્રેમ દિવસે ને દિવસે વધતો જાય છે.

Gujarati Love Shayari and Quotes
મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ
રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

મને એક ગિફ્ટ જોઈએ છે,
અને એ ગિફ્ટ માં તું જોઈએ છે.

એક વાત કહું જે લોકો દિલના સાચા હશે ને…
એ નારાજ ભલે થાય પણ ક્યારેય તમને છોડી ને નઈ જાય…!!

યાદ કરું તને તો યાદ આવે એ દરેક પળ…
જે તારી કે મારી નહીં પણ આપણી હતી..!!
Romantic Love Shayari in Gujarati
પ્રેમ તો તકદીર મા લખ્યો હોય છે સાહેબ….
બાકી કોઈના માટે રડવાથી કોઈ આપણું નથી થતું…

પ્રેમ હોય તો હૈયા માં રાખજો,
મળવાનું ના થાય તો કંઈ નહિ,
પણ સંબંધ જરૂર રાખજો….

હક થી પૂછશો તો શ્વાસે શ્વાસની ખબર આપીશ,
જો શંકા એ સ્થાન લીધું તો મોત ની પણ ખબર નહિ આપું…

નજર ફેરવી લીધી એણે મને જોઈને,
ખાત્રી થઈ ગઈ કે, હજુ ઓળખે તો છે…!!!

ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ,
બસ સંબંધો સ્વાદીષ્ટ હોવા જોઈએ…!!

Romantic Love Quotes in Gujarati
બદલવા નું નક્કી છે આ દુનિયા માં બધી જ વસ્તુ નું બસ થોડી રાહ જુઓ,
કોઈક નું દિલ બદલાશે તો કોઇક ના દિવસો બદલાશે.!!!

પ્રેમ એવા વ્યક્તિ ને કરવો કે જે તમારાથી કોઈ ભૂલ થાય ત્યાર,
ગુસ્સે થઈને વાત કરવાનું બંધ કરવાને બદલે તમારી પાસે આવી પ્રેમ થી સમજાવે…

રાત્રે હંમેશા આપણે એવા વ્યક્તિ સાથે જ સૌથી વધુ વાતો કરવાની ઈચ્છા હોય છે,
જે વ્યક્તિ આપણા માટે special હોય….

મોઢામા મોઢું નાખી ચોકલેટ ખવડાવવા વાળી ઘણી મળસે,
પણ જે નબળા સમયમાં 2 કોળિયા ખાઈને કહી દે મને ભૂખ નથી એના ગળામાં મંગળસૂત્ર નાખજો…

Love Shayari in Gujarati

જે મળવાનું જ નથીને તેને ચાહવું એ,
દરેક ની હિંમત ની વાત નથી હોતી સાહેબ….
ગુજરાતી પ્રેમની શાયરી
“મર્યાદા” રાખવી બહુ જરૂરી છે,
પૈસાની કમી હોય ત્યારે “ખર્ચામાં” અને જ્ઞાનની કમી હોય ત્યારે “ચર્ચામાં”….
સામે ચાલી ને યાદ કરી લેજો દોસ્ત,
ઘણા સબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે…
એક વાત યાદ રાખો સાહેબ,
વખાણોના પુલ નીચેથી જ મતલબી નદી વહેતી હોય છે.
તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો,
લાગે છે તમોને હજુ, ફૂલોએ ડંખ દીધા નથી..!!
Gujarati Shayari Prem
તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”

“અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.”
“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે,
અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”
“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું ,
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”
“આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ 🌛 ને જમીન પર, પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે.”
Love Quotes in Gujarati

ચાહત છે આપને પોતાના બનાવીએ
આપથી દિલ લગાવીએ
તમે મને ચાહો કે ના ચાહો
મારી તો ચાહત છે આપ પર જ જાન લૂંટાવી દઈએ
જીવવા માંગુ છું એમની આંખોની શિતળતાને
પીવા ઈચ્છું છુ એમના હોઠોની કોમળતાને
શીખવા માંગુ છું એમની એ સરળતાને
કારણ કે ફક્ત સમજવા માંગુ છું પ્રેમની પવિત્રતાને
તું ચાંદ ને હું સિતારો હોત
આ આકાશમાં આપણો એક નજારો હોત
લોકો તને જોયા કરતા દૂરથી
પણ પાસે રહીને એ સુંદરતા પર હક મારો હોત
પેલ્લી મોહબ્બત ખુદની અમે જાણી ન શક્યા
પ્રેમ શું હોય છે એ અમે ઓળખી ન શક્યા
આ દિલ તો એમની નામે કરી નાખ્યું હતું એક સમયમાં
પણ હવે ઇચ્છીએ તોપણ એમને દિલથી નીકળી ન શકયે
આ મનમોહક ક્ષણો હોય કે ન હોય
કાલના દિવસમાં આજ જેવી વાત હોય કે ન હોય
તમારા માટે પ્રેમ રહેશે આ દિલમાં હંમેશા
ભલે ને પછી આખી જિંદગી મુલાકાત હોય ન હોય
Romantic Love Quotes In Gujarati

પોતાના દરેક શ્વાસમાં તને આબાદ કરી છે
ઓ મારી જાનું તને ખૂબ યાદ કરી છે
આ જિંદગીમાં જો તમે નથી તો કંઈ નથી
મોતથી વધારે તો તમારી ગેરહાજરીની મે અહીં ફરિયાદ કરી છે
શબ્દો પણ આ હોઠો પર એક જીદ સાથે આવી જાય છે
તારા જિક્રથી મેહકીને, ને તારી જુદાઈ માં વેરાઈ જાય છે
મારી દરેક ખુશીમાં વાત તારી છે
મારા શ્વાસોમાં મેહકતી એ સુગંધ તારી છે
એક પળ પણ ના જીવી શકીએ તારા વગર
કારણ કે ધડકનોથી આવતો અવાજ તારો છે
મારાથી ‘નફરત’ જ કરવી હોય
તો ઈરાદો મજબૂત રાખજો;
કારણ કે જરા પણ ચૂક થશે ને
તો ‘પ્રેમ’ થઇ જશે..!! “
” કોઈ કહી દો એને કે એ તેની ખાસ ‘હિફાજત’ કરે
કેમકે શ્વાસ તો એના છે પણ જાન તો મારી છે ને !!! “
Gujarati Shayari Friendship

એક સારું ભવિષ્ય આપવાવાળી તો મળી જશે
પણ સાચો પ્રેમ કરવાવાળી ભાગ્યેજ મળે છે
બધા તને ચાહતા હશે તારો સાથ પામવા માટે
હું તને ચાહું છું યારો સાથ નિભાવવા માટે
તારી વાત લાંબી છે, દલીલો છે, બહાના છે
મારી વાત એટલી છે અમે તો બસ તમારા થવાના છે
તે આ અંતરના મનને એવું વશમાં કરી લીધું છે
કે એ સદીઓ સુધી તારું ગુલામ બની ગયું છે
ખુદા મેહફૂજ રાખે તમને આ ત્રણે બલાઓથી
વકિલથી, હકીમથી and હસીનાઓની નજરોથી
Husband Wife Love Quotes In Gujarati

દિલમાં તમારી પોતાની કમી છોડી જઈશું
આંખોની ક્ષિતિજમાં પ્રેમનો ઇંતેજાર છોડી જઈશું
હવે અધૂરો જ રહેવા દો આ ઇશ્ક ને
હૈયાની લાગણી છે કોઈ મકસદ નહીં પૂરું જ થાય
રાઝ ખોલી દે છે આ મસ્તીભર્યા ઈશારાઓ
કેરળ ખામોશ હોય છે દિલ ની એ જુબાન
આ ગઝલ સંભળાવી શું કરવું
આ વાત વધારી શું કરવું
તમે માર છો ને માર જ રેહશો
એમાં દુનિયાને બતાડી શું કરવું
તું સાથ નિભાવ આ લાગણીઓનો
આ રશમો રિવાજોનું શું કરવું
તમે રિસાયેલા જ સુંદર લાગો છો
તો પછી તમને માનવીને શું કરવું
Love Messages in Gujarati

દિલમાં દર્દ આંખોમાં બેકરારી છે
અમને લાગી આ કેવી ઈશ્કની બીમારી છે
લગભગ હજારેક વાર તલાશી લીધી હશે તે મારા દિલની,
તુજ બોલ તને મળ્યું છે કઈ તારા પ્રેમ સિવાય.
બીજા કોઈનું સ્મિત નિહાળવા નથી માંગતી આ આંખો
પ્રેમનો એ શણગાર આજે પણ છે આંખોમાં
અમે જે પ્રેમ કર્યો હતો એ આજે પણ છે
તારી જૂલ્ફોની ઘટની ચાહત આજે પણ છે
રાત વિતે છે એ આજે પણ ખ્યાલોમાં તારા
દીવના જેવી એ મારી હાલત આજે પણ છે
જાદૂ છે એમની દરેક વાતમાં
યાદ ખૂબ જ આવે છે આ ચાંદની રાતમાં
કાલ જોયું હતું સ્વપ્ન મે એ ઘડીઓનું
જ્યારે શોભતા હતા એ ગોરા હાથ આ હાથમાં
ગુજરાતી પ્રેમની શાયરી 2 line

દિલમાં ને દિલમાં તને પ્રેમ કરું છું
ચૂપચાપ મોહબ્બતનો ઈઝહાર કરું છું
જાનું છું કે તમે કિસ્મતમાં નથી મારી
છતાંય તને પામવાનો પ્રયત્ન વારંવાર કરું છું
જીવવા માંગુ છું એમની આંખોની શિતળતાને
પીવા ઈચ્છું છુ એમના હોઠોની કોમળતાને
શીખવા માંગુ છું એમની એ સરળતાને
કારણ કે ફક્ત સમજવા માંગુ છું પ્રેમની પવિત્રતાને
તું ચાંદ ને હું સિતારો હોત
આ આકાશમાં આપણો એક નજારો હોત
લોકો તને જોયા કરતા દૂરથી
પણ પાસે રહીને એ સુંદરતા પર હક મારો હોત
પેલ્લી મોહબ્બત ખુદની અમે જાણી ન શક્યા
પ્રેમ શું હોય છે એ અમે ઓળખી ન શક્યા
આ દિલ તો એમની નામે કરી નાખ્યું હતું એક સમયમાં
પણ હવે ઇચ્છીએ તોપણ એમને દિલથી નીકળી ન શકયે
આ મનમોહક ક્ષણો હોય કે ન હોય
કાલના દિવસમાં આજ જેવી વાત હોય કે ન હોય
તમારા માટે પ્રેમ રહેશે આ દિલમાં હંમેશા
ભલે ને પછી આખી જિંદગી મુલાકાત હોય ન હોય
Gujarati Shayari Love Letter

” તારા દિલમાં મારા શ્વાસોને જગ્યા મળી જાય,
તારા ઇશ્ક મા મારી જાન ‘ફનાહ’ થઈ જાય !!! “
” સાંભળવું છે’ સંભળાવવુ છે’
રીસાવું છે’ મનાવવું છે’
હસવું છે’ રડાવવું છે;
આ જિંદગીની હરેક ‘પલ’
તારી સાથે વિતાવવી છે !!! “
” છીછરા નીરમાં હોય શું નહાવું ?
તરવા ને તો મઝધારે જાવું,
ઑર ગાણામાં હોય શું ગાવું ?
ગીત ગાવું તો પ્રેમ નું ગાવું ! “
મને એની એ જ ‘અદા’ કમાલ લાગે છે;
નારાજ મારાથી હોય છે અને
ગુસ્સો બધાને દેખાડે છે !!! “
” હું તો પ્રેમમાં બાળક જેવો છું,
જે મારું છે એ બીજાને કેમ આપુ..!! “
Miss you shayari gujarati
” અંગ્રેજી ની કિતાબ જેવી થઈ ગઈ છે
તું પસંદ બહુ આવે છે
પણ સમજમાં નથી આવતી. “
” દુનિયા કહે છે કે તારી પસંદ ખરાબ છે,
તોપણ હું તને પસંદ કરું છું “
” એકાદ એવી સાંજ આવે…
યાદ કરું તને ,
અને ત્યાં જ તું આવે… “
” બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું ,
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું… “
” આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ ને જમીન પર,
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે. “
Best Love Status in Gujarati
તને જોઇને આ આંખો જુકી જાય છે
ને ખામોશી દરેક વાત કહી જાય છે
વાંચી લેજો આ આંખોમાં છલકાતો પ્રેમ તમારો
તારી કસમ તારી ચાલ પર આખી કાયનાત થોભી જાય છે
કાશ એક દિવસ એવો આવે કે અમે તમારી બાહોમાં ખોવાઈ જઈએ
ફક્ત તમે છો ને હું છું અને આ સમયની સફરમાં ત્યાં જ થોભી જઇએ
આ વર્ષાની બુંદોમાં જલકાતી એમની તસ્વીર
હાયે!! આજે ફરી ભીંજાઈ ગયા છીએ એમને પામવાની ચાહતમાં
થતો નથી પ્રેમ કોઈદી કોઈની સૂરત જોઈને
પ્રેમ તો ફક્ત હૈયાથી થાય છે
સુરત તો એમની લાગવા લાગે છે સારી
જેમની દિલમાં ખરેખર કદર થઈ જાય છે
તો મિત્રો અહીંયા આપડો Love Shayari in Gujarati નો સંગ્રહ પૂર્ણ થાય છે. જો તમને અહીંયા આપેલ Love Quotes in Gujarati પસંદ આવ્યા હોય તો તમારાં પ્રિયજન, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, હસબન્ડ, વાઈફ સાથે શેર કરી શકો છો. જેથી તમારો આપસી પ્રેમ વધતોજ રહે અને તમારા વચ્ચે એક સારી અંડરસ્ટેન્ડિંગ ગોઠવાય.
અહીંયા આપેલ Love quotes in gujarati text ને તમે whatsapp અને text મેસેજ માં પર મોકલી શકો છો. તમારે માત્ર અહીંયા આપેલ text ને copy કરવાનું છે. આજ text તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી શકો છો. જો તમને ફોટો edit કરતા આવડે છે તો અહીંયા આપેલ કોઈપણ શાયરી ને તમે copy કરી સારા ફોટો પર પેસ્ટ કરી શકો છો. તમે આ text નો ઉપયોગી કરી તમારી મનગમતી images create કરી શકો છો.
જો તમને આ Romantic love quotes in gujarati પસંદ આવી હોય તો અમારી post ને બીજા સાથે શેર કરો. જેથી તેમનો પ્રેમ પણ વધી શકે. જો તમારો પાસે કોઈ સારી Love Shayari in Gujarati હોય તો નીચે કોમેન્ટ માં લાખો. અમે તમારી quote કે shayari ને અમારી પોસ્ટ Love Quotes in Gujarati 2022 માં add કરશું. જેથી અમારા collection માં નવી નવી શાયરી આવતી રહે અને બીજા લોકો તેનો લાવો પ્રાપ્ત કરે.